હાલ કાન્હા
ઓ, કાન્હા, ઓ, કાન્હા હાલ, હાલ કાન્હા
હાલ કાન્હા, મને દ્વારકા દેખાડ, ગોંઢીળા કાન રે
હે વાલા રહીં ના સખું તમ વિના
હાલ કાન્હા, મને ગોમતી માં નવડાવ, ગોંઢીળા કાન રે
હે વાલા રહીં ના સખું તમ વિના
કાન્હા, મને દ્વારકા દેખાડ, હો
કાન્હા, મને દ્વારકા દેખાડ
હો, હાલ કાન્હા, મને ગોમતી માં નવડાવ, ગોંઢીળા કાન રે
હે વાલા રહીં ના સખું તમ વિના
કાન્હા, મને દ્વારકા દેખાડ, હો
કાન્હા, મને દ્વારકા દેખાડ
હો, હાલ કાન્હા, મને ગોમતી માં નવડાવ, ગોંઢીળા કાન રે
હે, વાલા, હે, કાન્હા, હે, વાલા રહીં ના સખું તમ વિના
હાલ કાન્હા, મને દ્વારકા દેખાડ
હાલ કાન્હા, મને ગોમતી માં નવડાવ
ઊંચા દેવળ દ્વારકા કાનાજી, હોઉં જી
આથમણે દરબાર નો, હો
ઊંચા દેવળ દ્વારકા કાનાજી, હોઉં જી
આથમણે દરબાર નો, હો
નીચે ગળેલે ગોમતી દેયા, થાય છે નાથા ધામ નો
હે વાલા રહીં ના સખું તમ વિના
હાલ કાન્હા, મને દ્વારકા દેખાડ
હાલ કાન્હા, મને ગોમતી માં નવડાવ
હાલ કાન્હા, મને દ્વારકા દેખાડ
હાલ કાન્હા, મને ગોમતી માં નવડાવ
Поcмотреть все песни артиста