Kishore Kumar Hits

Bhavik Haria - Hu Karu Vinanti Maa lyrics

Artist: Bhavik Haria

album: Roots & Changes


હું કરું વિનંતી મા આપને
કે સુધારજો મારી મતિ
માઁ સરસ્વતી, મા ભગવતી
માઁ સરસ્વતી, મા ભગવતી
હું કરું વિનંતી મા આપને
કે સુધારજો મારી મતિ
માઁ સરસ્વતી, મા ભગવતી
માઁ સરસ્વતી, મા ભગવતી
વામ અંગે વિણા ધારતી
કર પુસ્તક માળા શોભતી
સોહે સવારીણી હંસિણી
સોહે સવારીણી હંસિણી
શ્રુતજ્ઞાનની છો અધિપતિ
માઁ સરસ્વતી મા ભગવતી
માઁ સરસ્વતી મા ભગવતી
દેવ વૃંદ તમોને સદા નમે
તવ નામ મન રમણે રમે
કરૂણામયી ભવતારિણી
કરૂણામયી ભવતારિણી
મુજ મન તિમિર ને તારતી
માઁ સરસ્વતી મા ભગવતી
માઁ સરસ્વતી મા ભગવતી

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists