Darshan Raval - Pehla Varsad lyrics
Artist:
Darshan Raval
album: Darshan Raval - Artist In Spotlight
પેહલા વર્સાદ ની
પેહલી આ વાત છે
મારી વાતોં માં તારી યાદ
પેહલા વર્સાદ ની
પેહલી આ વાત છે
મારી વાતોં માં તારી યાદ
ગીત તૂ, સંગીત તૂ
મારી જીત, મારી પ્રીત
ગીત તૂ, સંગીત તૂ
મારી જીત, મારી પ્રીત
કેહું દુનિયા ભુલાઉં, દુનિયા ભુલાઉં
દુનિયા ભુલાઉં તારા માટે
કેહું દુનિયા ભુલાઉં, દુનિયા ભુલાઉં
ભૂલે ભુલાયે નહીં, વિસરે પ્રેમ નહીં
સદિયોં ન સાથ છોડે, છોડા યે એમ નહીં
ભૂલે ભુલાયે નહીં, વિસરે પ્રેમ નહીં
સદિયોં ન સાથ છોડે, છોડા યે એમ નહીં
મારા વર્તન માં, મારા શ્વાસ માં, એહસાસ, તારી યાદ
કેહું દુનિયા ભુલાઉઁ હું, દુનિયા ભુલાઉં
દુનિયા ભુલાઉં તારા માટે
કે હું દુનિયા ભુલાઉં હૂં, દુનિયા ભુલાઉં હૂં
દુનિયા ભુલાઉં તારા માટે
પેહલા વર્સાદ ની
પેહલી આ વાત છે
મારી વાતોં માં તારી યાદ
ગીત તૂ, સંગીત તૂ
મારી જીત, મારી પ્રીત
ગીત તૂ, મારું સંગી...
Поcмотреть все песни артиста
Other albums by the artist