Kishore Kumar Hits

Alap Desai - Maro Sonano Ghadulo lyrics

Artist: Alap Desai

album: Ranglo

મારો સોનાનો ઘડુલો રે, હો, પાણીડાં છલકે છે
એ, મારો સોનાનો ઘડુલો રે, હો, પાણીડાં છલકે છે
હે, ઘૂઘટ ની ઓર-કોર, પાલવ ની ઓર-કોર
ગોરૂ મુખલડું મલકે છે
હો, પાણીડાં છલકે છે
હો, પાણીડાં છલકે છે
મારો સોનાનો ઘડુલો રે, હો, પાણીડાં છલકે છે
એ, મારો સોનાનો ઘડુલો રે, હો, પાણીડાં છલકે છે

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists