Kishore Kumar Hits

Umesh Barot - Baby Mood Ma Nathi lyrics

Artist: Umesh Barot

album: Baby Mood Ma Nathi


ના હોટ કે કોલ્ડ તમે કોફી પીધી
બ્લેક કે લેમનની ટી ના લીધી
ના હોટ કે કોલ્ડ તમે કોફી પીધી
બ્લેક કે લેમનની ટી ના લીધી
હો રીસાણી છે જાનું મારી બોલતી નથી
બોલવાની ચમ તમે બાધા લીધી
રીસાણી છે જાનું મારી બોલતી નથી
બોલવાની ચમ તમે બાધા લીધી
બેબીને બોનવીટા પીવડાવો બેબી મૂડમાં નથી
હા બેબીને બોનવીટા પીવડાવો બેબી મૂડમાં નથી
સેન્ડવિચ લાયો પણ ખાતી નથી,
આઈસ્ક્રીમ લાયો તો કે ભાવતી નથી.
હે તમે મોન બહુ માગો છો મોનતા નથી
બોલવાની ચમ તમે બાધા લીધી
મોન બહુ માગો છો બોલતા નથી
બોલવાની ચમ તમે બાધા લીધી
બેબીને બોનવીટા પીવડાવો બેબી મૂડમાં નથી
હા બેબીને બોનવીટા પીવડાવો બેબી મૂડમાં નથી
હે જાનું કઈ તે વાત ના તું છે ટેન્શનમાં
કયો તે ભાર લઇને ફરે છે મનમાં
અરે કઈ તે વાત ના તું છે ટેન્શનમાં
કયો તે ભાર લઇને ફરે છે મનમાં
હે આવવામાં લેટ હું થયો નથી
ભૂલ્યો તારી ચોકલેટ નથી
આવવામાં લેટ હું થયો નથી
ભૂલ્યો તારી ચોકલેટ નથી
બેબી ને બોનવીટા પીવડાવો બેબી મૂડમાં નથી
હો બેબી ને બોનવીટા પીવડાવો બેબી મૂડમાં નથી
અરે તુજે કહે એ મને મંજૂર છે
તોયે મારાથી કેમ જાય દૂર છે
અરે તુજે કહે એ મને મંજૂર છે
તોયે મારાથી કેમ જાય દૂર છે
આજ તમારો ચહેરો હસતો નથી
કીધા વગર બીજો રસ્તો નથી
તમારો ચહેરો હસતો નથી
કીધા વગર બીજો રસ્તો નથી
બેબી ને બોનવીટા પીવડાવો બેબી મૂડમાં નથી
હો બેબી ને બોનવીટા પીવડાવો બેબી મૂડમાં નથી
બેબી ને બોનવીટા પીવડાવો બેબી મૂડમાં નથી
હો બેબી ને બોનવીટા પીવડાવો બેબી મૂડમાં નથી

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists